અમદાવાદ  સરદારનગર-કુબેરનગર  વિસ્તારમાં દિવસ દરમિયાન- શાક માર્કેટ જોતાં કોરોના ફેલાય તેવી  પરિસ્થિતિ ઊભી થઇ શકે છે ?. કેવી રીતે લોકો અને વેપારીઓ કફ્યુ નો ભંગ કરી રહ્યા છે ?

અમદાવાદ સરદારનગર-કુબેરનગર વિસ્તારમાં દિવસ દરમિયાન- શાક માર્કેટ જોતાં કોરોના ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ શકે છે ?. કેવી રીતે લોકો અને વેપારીઓ કફ્યુ નો ભંગ કરી રહ્યા છે ?

Share with:

અમદાવાદ  સરદારનગર-કુબેરનગર  વિસ્તારમાં દિવસ દરમિયાન- શાક માર્કેટ જોતાં કોરોના ફેલાય તેવી  પરિસ્થિતિ ઊભી થઇ શકે છે ?. કેવી રીતે લોકો અને વેપારીઓ કફ્યુ નો ભંગ કરી રહ્યા છે ?

અમદાવાદ:-  કુબેરનગર શાક માર્કેટમાં જેટલા પણ વેપારીઓ છે એ વેપારીઓ કોરોના ની ગાઇડ લાઇન નો  ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે ! એક બાજુ સરકાર દ્વારા જે વેપાર વર્ગને રાહત આપવામાં આવી છે. એ રાહત નો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે દુકાનદારો સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવી રાખતા . તેમજ દુકાન ની આગળ તો કોઈ પણ પ્રકાર નો કોરોન ગાઈડ લાઇન નું પાલન   નથી કરતા. તો સરકાર અને પોલીસ પ્રશાસન કોરોના માં ખડે પગે લોકો સાથે ઉભા રહી માનવતા નો ધર્મ નિભાવી રહીં છે .પોલીસ આ બધુ લોકો મા જાગૃતતા ફેલાય તે માટે  ખડે પગે લોકો ને સમજવાનો પ્રયાસ કરી રહી છે. પણ વેપારીઓ માસ્ક નથી પહેરતા દુકાન આગળ ગ્રાહકો ની ભીડ લગાવે છે તેવા  વેપારીઓ આ રીતે ની કોઈ મોટી ઘટનાને અંજામ અપાય તે પહેલાં સરકાર તેમજ પોલીસ  ને એક્શન માં આવવું જોઈએ અને આવા વેપારીઓ ઉપર કડક પગલાં લેવા જોઈએ તોજ કોરોના ની કડીને તોડી શકશે ?

Share with:

News