ગાંધીનગરના કોલવડા ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનુ આજે અમિત શાહ કરશે લોકાર્પણ.
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા કોલવડા ખાતે કોવીડ ડેજીગ્નેટેડ હોસ્પિટલ બનાવેલી છે. આ હોસ્પિટલમાં પ્રતિ મિનીટ3 300 લીટરની ક્ષમતા વાળો ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે. ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ કોરોનાની…